રાજકોટમાં 10 કેસ નોંધાયા : 24 કલાકમાં 39 કેસ સામે આવતા શહેરમાં કુલ આંક 476

રાજકોટમાં 10 કેસ નોંધાયા : 24 કલાકમાં 39 કેસ સામે આવતા શહેરમાં કુલ આંક 476
Spread the love

રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૩૯ કેસ નોંધાયા છે. આજે સવારે જ ૨૯ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે બપોરે ૧૨ વાગ્યા બાદ સાંજના ૫ વાગ્યા સુધીમાં વધુ ૧૦ કેસ સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના ૬ સભ્યોને કોરોના પોઝીટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં કુલ કેસનો આંક ૪૭૬ પર પહોંચી ગયો છે.

(0૧) ધર્મેશ રાચ્છ (ઉ.૪૨)
(0૨) રૂદ્ર રાચ્છ (ઉ.૦)
(0૩) મિત રાચ્છ (ઉ.૧૩)
(0૪) અલ્કાબેન રાચ્છ (ઉ.૪૦)
(0૫) અમીષાબેન રાચ્છ(ઉ.૩૬)
(0૬) ભાવેશભાઈ રાચ્છ (ઉ.૩૮) સરનામું. ૭-કેવડાવાડી, રાજકોટ
(0૭) મયુર ચંપકલાલ ત્રિવેદી (ઉ.૨૦) સરનામું. પરિશ્રમશા નગર, જોડિયા નાગદાદાનું મંદિર સામે, ગાંધીગ્રામ
(0૮) જયદિપ નટવરલાલ પનારા (ઉ.૩૦) સરનામું. કુંદનરાજ, જલારામ પ્લોટ-૧, યુનિવર્સીટી રોડ
(0૯) રમેશભાઈ હરિભાઈ પોકીયા(ઉ.૫૫) સરનામું.૩૦૨-પુજા સંકલ્પ એપાર્ટમેન્ટ, મનહર પ્લોટ-૯
(૧૦) દિપક ભુપેન્દ્રભાઈ તન્ના (ઉ.૨૦) સરનામું. ભીડ ભંજન શેરી નં. ૭, લીમડા ચોક, મોચી બજાર.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200715-WA0116.jpg

Right Click Disabled!