રાજકોટ : આજી ડેમ અર્બન ફોરેસ્ટ કન્સેપટથી જનતાને નવું નજરાણું મળશે

રાજકોટ : આજી ડેમ અર્બન ફોરેસ્ટ કન્સેપટથી જનતાને નવું નજરાણું મળશે
Spread the love

રાજકોટ શહેર આજીડેમ પાસે અર્બન ફોરેસ્ટ વિકસાવવાની રંગીલા રાજકોટની જનતાને એક નવું નજરાણું મળી રહેશે ટુંક સમયમાં જ તેનું કામ શરૂ થઈ જશે. રંગીલું રાજકોટ ગ્રીન રાજકોટ બને તે પ્રકારના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. અને આગળ પણ રાજકોટ સમાર્ટ રાજકોટ ગ્રીન, કલીન રાજકોટ બને તેવા જ પ્રયાસો હાથ ધરાશે. પાર્કસ એન્ડ ગાર્ડન શાખા સુપ્રિડેન્ટ કે.ડી.હાપલીયાએ જણાવ્યું હતું કે રાજકોટના મધ્યમાં આપણને સરકારે ૧૫૩ એકર જગ્યા રાજકોટ મહાનગરપાલિકાને અર્બન ફોરેસ્ટ રીકીએશનલ માટે ફાળવેલ છે.

આજ જગ્યાએ અર્બન ફોરેસ્ટ અને લેન્ડ સ્કેપીંગ કરવા જઇ રહ્યા છીએ તેમાં સરકાર દ્વારા આપણને ૧૦.૫ કરોડ રૂપિયાની અનુદાનની રકમ પણ મળી ગયેલ છે. સરકાર તરફથી રાજકોટ મનપાને ૧૮ કરોડ રૂપિયા પ્રવૃતિ માટે ફાળવવામાં આવ્યા છે. અહિયાના જે હયાત રસ્તાને કાયકુપ કર્યા વગર કામગીરી થશે. હરવા ફરવાની કુદરતિ એમીનીટીસ મળી રહેશે. સહિત મેડીટેશન ક્ષેન, પ્લાન્સ પોગા ગેઝબો, બાળકોના મનોરંજન માટે સહિતની વસ્તુઓ ઉપલબ્ધ હશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

CollageMaker_20200715_202834671.jpg

Right Click Disabled!