રાજકોટ : કોરોના વાયરસના કારણે હાલ પૂરતા બાગ બગીચા નહીં ખોલવાનો નિર્ણય

રાજકોટ : કોરોના વાયરસના કારણે હાલ પૂરતા બાગ બગીચા નહીં ખોલવાનો નિર્ણય
Spread the love

રાજકોટ શહેર સિવિલમાં કોવિડ સેન્ટર આસપાસ રેડ ઝોન જાહેર કરાયો છે. સામાન્ય લોકોની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ આસપાસ મીડિયાને પણ પ્રવેશબંધી નિષેધ કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં સુવિધાની મોટી મોટી વાતોની પોલ મીડિયા દ્વારા ખોલાઈ રહી છે. જેના કારણે તંત્રએ આ નિર્ણય લીધો છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. રાજકોટમાં હજુ પણ બાગ બગીચા નહિ ખોલવામાં આવે. રાજકોટમાં ૧૫૨ જેટલા નાનામોટા બાગ બગીચા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200907-WA0051.jpg

Right Click Disabled!