રાજકોટ : ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયાની અટકાયત સંદર્ભે લલિત વસોયાની પ્રતિક્રિયા

રાજકોટ : ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયાની અટકાયત સંદર્ભે લલિત વસોયાની પ્રતિક્રિયા
Spread the love

રાજકોટ કલેકટર કચેરીએ જે ડુંગળીનાં ભાવો બાબતે ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયા રજુઆત કરવા ગયેલ અને તેની અટક કરીને અમાનુષી અત્યાચાર કરવામાં આવેલ છે ત્યારે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સરકાર અને તંત્ર અને અધિકારીઓને આડે હાથ લીધાં હતાં અને જણાવેલ કે સતા આજે તમારી છે કાલે સતા અમારી આવશે ત્યારે વ્યાજ સહીત અમે લઈશું અને બધાંને આડે હાથ લીધાં હતાં.

Right Click Disabled!