રાજકોટ : ડી-માર્ટમાં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મહાનગરપાલિકાએ કર્યો નાશ

રાજકોટ : ડી-માર્ટમાં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મહાનગરપાલિકાએ કર્યો નાશ
Spread the love

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટમાં ફૂગવાળી વાસી બ્રેડ વેચાતી હોવાની ફરિયાદ મળતા ફૂડ વિભાગના અધિકારીઓ ડી-માર્ટ ખાતે તપાસ કરવા પહોંચ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડને ચેક કરતા તેમા ફૂગ જોવા મળી. જેના કારણે ફૂડ અધિકારીએ ૧૦કિલો બ્રેડના જથ્થાનો નાશ કરી મોલ સંચાલકોને નોટીસ પાઠવી હતી.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200620-WA0032.jpg

Right Click Disabled!