રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા. 10 સપ્ટેમ્બરથી પૂન શરૂ

રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા. 10 સપ્ટેમ્બરથી પૂન શરૂ
Spread the love

રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા.૧૦ સપ્ટેમ્બરથી પૂન શરૂ થનાર છે. જે મુજબ રાજકોટને દૈનિક ૨ પોરબંદરને ૧ સ્પાઈસઝોટની ફલાઈટ ફાળવવામાં આવી છે. જાહેર થયેલા શેડયુલ મુજબ મુંબઈથી રોજ સવારે ૬-૪૦ વાગ્યે ઉપડી રાજકોટ ૮ વાગ્યે પહોંચશે. રાજકોટ થી સવારે ૮-૩૦ કલાકે ઉપડી ૯-૪૦ કલાકે મુંબઈ પહોંચશે. આ ઉપરાંત બપોરે ૪-૩૫ કલાકે મુંબઈથી ઉપડી સાંજે ૫-૪૫ વાગ્યે રાજકોટ પહોંચશે. રાજકોટ થી સાંજે ૬-૪૫ કલાકે ફરી મુંબઈ જવા રવાના થશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200831-WA0011.jpg

Right Click Disabled!