રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસના નવા કેસ 37 કેસ

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસના નવા કેસ 37 કેસ
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ ઓગસ્ટે બપોરે ૧૨ કલાક સુધીમાં કોરોના વાયરસના નવા કેસ ૩૭ કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરના કુલ કેસ ૧૨૧૫ થયા છે. R.M.C દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર તારીખ ૩૧ જુલાઈના રોજ કુલ.૪૮૩ ટેસ્ટ થયા હતા. તેમાંથી ૪૪ કેસ પોઝિટિવ આવ્યા છે. ૩૧ તારીખ સુધી પોઝિટિવ કેસ નોંધાવાની ટકાવારી ૯.૧૦% છે. ૩૧ જુલાઈએ ૪૩ લોકો ડીસ્ચાર્જ થયા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200727-WA0013.jpg

Right Click Disabled!