રાજકોટ : રૈયા રોડ નહેરૂનગર પાસે આવેલા રઝાનગરમાં 2 કેસ પોઝિટિવ નોધાયા

રાજકોટ : રૈયા રોડ નહેરૂનગર પાસે આવેલા રઝાનગરમાં 2 કેસ પોઝિટિવ નોધાયા
Spread the love

રાજકોટ શહેરના રૈયા રોડ નહેરૂનગર પાસે આવેલા રઝાનગરમાં ૨ કેસ પોઝિટિવ નોધાયા છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા ૨૦૦ પર પહોંચી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200625-WA0010.jpg

Right Click Disabled!