રાજકોટ શહેરમાં 16, જીલ્લામાં 3, અન્ય જીલ્લાના 3, સહિત કુલ 22 લોકોનાં મોત

રાજકોટ શહેરમાં 16, જીલ્લામાં 3, અન્ય જીલ્લાના 3, સહિત કુલ 22 લોકોનાં મોત
Spread the love

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મૃત્યુનો આંક પણ વધતો જઇ રહ્યો છે. જેથી લોકોમાં પણ ચિંતા વ્યાપી છે. અનેક લોકો ટેસ્ટ કરાવતા પણ ડરી રહ્યા છે. તો બીજી તરફ સરકારના આંકડાઓની ગડબડીને કારણે શહેરીજનો ખોટા માર્ગે દોરાય રહ્યા છે. રાજકોટ શહેર અને જીલ્લામાં રોજ ૨૦ થી વધુ લોકોનાં મોત થઇ રહ્યા છે. જેમાં મોટી ઉંમરના દર્દીઓને સમાવેશ વધુ થાય છે. એક તરફ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ કોરોનાનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. એવામાં સરકારની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200911-WA0010.jpg

Right Click Disabled!