રાજકોટ શહેર એક ગરીબ રિક્ષાચાલકની ઈમાનદારી

રાજકોટ શહેર એક ગરીબ રિક્ષાચાલકની ઈમાનદારી
Spread the love

જાણે માનવતા મરી પળી નથી. એક ગરીબ રીક્ષાચાલક ની ઈમાનદારી તો જુઓ. ૧૨ હજાર રૂપિયા ભરેલુ પર્સ રોડ ઊપર કુશાગ્ર ભરતભાઈ ભટ્ટ ને મળી આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પહોંચતા. P.S.I. એમ.બી.જેબલીયા એ તપાસ કરી પોતાના વિસ્તારમાં આવેલા એરપોર્ટ ના C.I.S.F. ના જવાન નુ મનીપર્સ હોય. જેનો કોન્ટેક્ટ કરી પરત આપેલ. જવાને પણ યોગ્ય બદલો આપી રીક્ષાચાલક અને પોલીસ નો આભાર વ્યક્ત કર્યો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200321-WA0009.jpg

Right Click Disabled!