રાજકોટ શહેર 2 માસની બાળકી પણ કોરોનાની ઝપેટમાં

રાજકોટ શહેર 2 માસની બાળકી પણ કોરોનાની ઝપેટમાં
Spread the love

રાજકોટમાં આજે વધુ એક કેસ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાનો વધુ એક કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આજે એક જ દિવસમાં ૪ કેસ નોંધાયા છે. જે પૈકી ૧ શહેરમાં અને ૩ ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે. જેથી શહેરમાં પોઝિટિવ આંક ૮૧ પર પહોંચી ગયો છે. અને ગ્રામ્યનાં ૨૦ મળી કુલ પોઝિટિવની સંખ્યા ૧૦૦ પર પહોંચી ગઈ છે. આજે સવારે ૩ કેસ નોંધાયા હતા. ત્યારે બપોર બાદ વધુ એક સામે આવ્યો છે. ૨ માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો. આ સાથે જીલ્લામાં આંક ૧૦૧ પર પહોંચ્યો હતો.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200526-WA0032.jpg

Right Click Disabled!