રાજકોટ સહકારી બેન્કના ચેરમેન અને રાજયના મંત્રી જયેશ રાદડીયાએ સહકારી બેંકની ચૂંટણીમાં પેનલના 10 ઉમેદવારો ફોર્મ ભર્યા

રાજકોટ સહકારી બેન્કના ચેરમેન અને રાજયના મંત્રી જયેશ રાદડીયાએ સહકારી બેંકની ચૂંટણીમાં પેનલના 10 ઉમેદવારો ફોર્મ ભર્યા
Spread the love

રાજકોટ શહેર જીલ્લા છેલ્લા રર વર્ષથી સહકારી બેંક ક્ષેત્રે વધુ ખેડુત સભા સદસ્યો માટે હિતના કાયમી નિર્ણયો કર્યો છે. તેનો લાભ મળશે અને આવનારા દિવસોમાં ખેડુતો માટે આ બેંકમાંથી નિર્ણયો લેવામાં આવશે. શરાફી અલગ મંડળી આવતી હોય છે. એમાં ખેતી વિષયક મંડળી હોતી નથી તેમાં પણ મારા પ્રયત્નો છે કે એ સીટ પણ બિનહરીફ થાય કદાચ ૧૭ બેઠકોમાંથી શરાફી બેઠક પર ચૂંટણી થાય તો પણ એ બેઠકમાં મારી પેનલમાં ઉમેદવાર જીતવાના છે. એ પણ બહુમતિ સાથે જીતવાના છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200709-WA0049.jpg

Right Click Disabled!