રાજકોટ : હોસ્પિટલમાં સૌપ્રથમ વખત રોબોર્ટ નર્સનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો

રાજકોટ : હોસ્પિટલમાં સૌપ્રથમ વખત રોબોર્ટ નર્સનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો
Spread the love

રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલને એક સાથે ૪ રોબોર્ટ નર્સ ફાળવવામાં આવ્યા છે. જે હવે પછી કોરોનાની સારવાર રોબોર્ટ નર્સ કરશે. આજે સાંજે ૫ વાગ્યે આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિ, અધિકારી મિલીંદ તોરવાણે, જીલ્લા કલેકટર રેમ્યા મોહન, મેડિકલ હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં ટ્રાયલ કરવામાં આવેલ આ ટ્રાયલનું વર્ચ્યુઅલથી ઉદ્યોગના સચિવ એસ.થેન્નારસન, L.&.T ના ગુજરાત હેડ અતિક દેસાઈ, L.&.T ના એરિયા મેનેજર નેહલ શાહ વિડીયો કોન્ફરન્સથી હાજરી આપી ટ્રાયલ નિહાળી હતી. L.&.T કંપનીએ રૂા.૧૦ લાખના ખર્ચે ૪ સ્વદેશી રોબોર્ટ નર્સ ખરીદ્યા છે. તેમાં સોના ર.૫ સર્વિસ રોબોર્ટ ૧, સોના ૧.૫ સર્વિસ રોબોર્ટ ૧, કોવિડ-૧૯ સ્કેનિંગ મોડ્યુઅલ ઈન્ટ્રીગેશન-ર રોબોર્ટની ફાળવણી રાજકોટ સિવિલ હોસ્પિટલને કરી દેવામાં આવી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200905-WA0033.jpg

Right Click Disabled!