રાજકોટ : 11 તાલુકામાં 237 માઈકો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી બહાર પાડવામાં આવી

રાજકોટ : 11 તાલુકામાં 237 માઈકો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી બહાર પાડવામાં આવી
Spread the love

રાજકોટ શહેર જીલ્લાના ગોંડલ, લોધીકા, જેતપુર, રાજકોટ તાલુકા, પડધરી, ઉપલેટા, ધોરાજી, જસદણ, જામકંડોરણા, કોટડાસાંગાણીના જુદા જુદા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં નાવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસો નોંધાયેલ હોય. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાતી હોય.

જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ.૧૮૮ તથા નેનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ.૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. રાજકોટ જીલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ સબ.ઈન્સ. સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. રાજકોટ શહેર કલેકટર રૈમ્યા મોહન.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200906-WA0011.jpg

Right Click Disabled!