રાજકોટ : 4 ઓગસ્ટે બપોરે ૧૨ કલાક સુધીમાં કોરોના વાયરસના નવા 35 કેસ નોંધાયા

રાજકોટ : 4 ઓગસ્ટે બપોરે ૧૨ કલાક સુધીમાં કોરોના વાયરસના નવા 35 કેસ નોંધાયા
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ ઓગસ્ટે બપોરે ૧૨ કલાક સુધીમાં કોરોના વાયરસના નવા ૩૫ કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરના કુલ.૧૪૧૩ થયા છે. ગઈકાલે એક જ દિવસમાં ૭૦ કેસ મળી આવ્યા હતા. જયારે તેની સામે ગઈકાલે વધુ ૧૮ લોકોએ કોરોનાને માત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં ૬૨૩ દર્દીઓને સાજા થતા હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી રીકવરી રેટ વધીને ૪૫.૨૧% થયો છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200804-WA0015.jpg

Right Click Disabled!