રાજકોટ : ST તંત્રના 15 કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ

રાજકોટ : ST તંત્રના 15 કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ
Spread the love

રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલ ST વર્કશોપમાં કામ કરતા કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા કુલ.૧૫ જેટલા કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે. પોઝીટીવ આવેલ તમામ ૧૫ કર્મચારીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. જયારે તેના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓને કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. એક સાથે ૧૫ કર્મચારી પોઝીટવ આવતા S.T વર્કશોપ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાયેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200908-WA0019.jpg

Right Click Disabled!