રાજપીપળા ખાતે આવેલ દેશ સેવા કરતા આર્મીના જવાનો માટે માસ્ક તથા હેન્ડ્સ સેનિટેશનનુ વિતરણ

રાજપીપળા ખાતે આવેલ દેશ સેવા કરતા આર્મીના જવાનો માટે માસ્ક તથા હેન્ડ્સ સેનિટેશનનુ વિતરણ
Spread the love

રાજપીપળા ખાતે આવેલ આર્મીના જવાનો ની સમગ્ર ટીમને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત અને શ્રીજી મેડિકલ સ્ટોરના રાજેન્દ્ર પટેલ તરફથી વિના મૂલ્યે એમ 9 માસ્કનુ વિતરણ તથા હેન્ડ્સ સેનિટેશનનુ વિતરણ કરાયું હતું. એ બદલ આર્મીભાઈઓને દેશની સુરક્ષા માટે આટલી સેવા આપે તો અમારે પણ થોડી સેવા આપવી જોઈએ એવી ભાવના સાથે આર્મીના જવાનો એ આભાર મણી દરેક નાગરિકોને કોરોના સામે સુરક્ષિત રહેવા અનુરોધ કરાયો હતો.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા

IMG-20200321-WA0046.jpg

Right Click Disabled!