રાજુલાના કડીયાળી ગામમાં સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદાર સામે ગેરરીતિની ફરિયાદ

રાજુલાના કડીયાળી ગામમાં સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદાર સામે ગેરરીતિની ફરિયાદ
Spread the love

રાજુલા તાલુકાના કડીયાળી ગામ ના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન દાર મહેશભાઈ હિરાણી દ્વારા થતી ગેરરીતિ,જ્થ્થો ઓછો આપવો,BPL,AAY કાર્ડધારકને ખાંડ આપેલ નથી, ગામમાં કોયપણ ગ્રાહક ને અત્યાર સુધી બિલ ન આપવુ, covid-19 મહામારીમાં સરકારશ્રી તરફ થી જે મફત અનાજ આપવામાં આવેછે તે અમુક ગ્રાહક ને જ આપવામાં આવેછે,તો યોગ્ય તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવી, ઉપરોક્ત વિષય બાબત મે તારીખ-૧૯/૦૮/૨૦૨૦ ના રોજ શ્રી અમરેલી મહે.. કલેક્ટર સાહેબ ને અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ને તેમના સરકારી Email પર પ્રુફ સાથે ફરીયાદ કરેલ હતી. તે ફરીયાદ ને યોગ્ય ધ્યાને લેતા શ્રી કલેક્ટર સાહેબ અને DSO સાહેબશ્રી ની સૂચના થી આજ રોજ-તારીખ ૦૫/૦૯/૨૦૨૦ રાજુલા મામલતદાર શ્રી અને તેમની તપાસ ટીમ અમારા ગામ કડીયાળી પર તપાસ પર આવેલ અને ગ્રાહક ના નિવેદન ચાલુ,હાલ તપાસ ચાલુ છે.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200906-WA0002-2.jpg IMG-20200906-WA0002-1.jpg IMG-20200906-WA0000-0.jpg

Right Click Disabled!