રાજુલાના દિપડીયા ગામે નાળુ ટુટી જતાં લોકફાળો કરી નાળાનું રીપેરીંગ કામ શરૂ કર્યુ

રાજુલાના દિપડીયા ગામે નાળુ ટુટી જતાં લોકફાળો કરી નાળાનું રીપેરીંગ કામ શરૂ કર્યુ
Spread the love

દિપડીયા ગ્રામ પંચાયત સામે ગામ લોકોએ ભ્રષ્ટાચાર ના આક્ષેપો કર્યા હતા થોડા સમય પહેલાં નાળુ સરપંચ દ્વારા રીપેરીંગ કરવામાં આવ્યુ હતું પણ ગામ લોકો દ્વારા કહેવામાં આવ્યુ હતું કે પુરતી મટીરીયલ્સ નથી વાપરમા આવ્યુ ત્યારે ગામ લોકો દ્વારા 50 રૂપિયા ઘર દિઠ ઉઘરાવી ને નાળા નુ રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યુ હતું બે દિવસ પહેલા એક ભેસ પણ નાળામાં સલવાઇ હતી તેમજ એક બાઈક સવાર પણ નાળામાં ખાબકો હતો ત્યારે દિપડીયા ગ્રામ પંચાયત સામે લોકો ભરાયા રોષે.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200904-WA0004.jpg

Right Click Disabled!