રાજુલામા ઠેર ઠેર પડ્યા મોટા ભુવા અને રોડ પર ભરાયા પાણી…

રાજુલામા ઠેર ઠેર પડ્યા મોટા ભુવા અને રોડ પર ભરાયા પાણી…
Spread the love
  • ભેરાઈ રોડ પર વાહનસાલકો મુશ્કેલીમાં મુકાયા

રાજુલા નગરપાલિકા ની ઘોર બેદરકારી સામે આવી હતી છેલ્લા ત્રણ મહિનાથી રોડ પર સતત પાણી ભરાઈ ગયુ હતું અને રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા હતા ત્યારે કાઈમી માટે નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે રોડ મા પાણી ભરાઈ ગયુ હોય છે ત્યારે વાહનચાલકો ને ખબર નથી હોતી કે કયા ખાડા છે ત્યારે અજાણ્યા વાહનચાલકો તરત ખાડામાં ખાબકે છે દરોજ ના માટે ચાર થી પાંચ અકસ્માત સર્જાયા કરે છે ક્યારે ખુલશે તંત્ર ની આખ મોટા ખાડા ની હિસાબે કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે તંત્ર અને નગરપાલિકા ની આંખ ખુશે ત્યારે ભેરાઈ રોડ પર દુકાન દારો એ જણાવ્યું હતું કે આ ખાડા ની હિસાબે સાલી ને જવામાં પણ ખુબ મુશ્કેલી છે અને વાહન ચાલકો ના આખો દિવસ મા અનેક અકસ્માત સર્જાયા કરે છે ત્યારે નગરપાલિકા સામે લોકો ભરાયા રોષે….

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200913-WA0002-2.jpg IMG-20200913-WA0003-1.jpg IMG-20200913-WA0004-0.jpg

Right Click Disabled!