રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ચોથા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ચોથા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
Spread the love

રાજુલા તાલુકાના વાવેરા ગામ ની નંદી મા આવ્યુ ઘોડા પુર વાવેરા દિપડીયા ધારેશ્ચર બબટાણા ચારોડીયા ગામોમાં વરસાદ પડ્યો હતો. ધારેશ્ચર ડેમ એક ઉપર થી 1. થી 2 ફુટ જેટલું પાણી જવા લાગ્યુ હતુ ત્યારે આજુ બાજુના વિસ્તાર લોકો ધારેશ્ચર ડેમ એક પણ આનંદ માણવા પોહચયા હતા. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ધારેશ્ચર ડેમ એક નો નજારો લેવા માટે વરસાદી માહોલ મા ખેડૂતો મુકાયા મુશ્કેલી મા સતત ચોથા દિવસે વરસાદ પડતાં ખેડૂતો માટે મુશ્કેલી પડી રહી હતી.

રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200807-WA0043-1.jpg IMG-20200807-WA0040-2.jpg IMG-20200807-WA0041-0.jpg

Right Click Disabled!