રાજુલા તાલુકા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના 70 મા જન્મ દિવસની અનોખી ઉજવણી

રાજુલા તાલુકા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના 70 મા જન્મ દિવસની અનોખી ઉજવણી
Spread the love

રાજુલા તાલુકા ભાજપ દ્વારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૦ માં જન્મ દિવસ ની ઉજવણી માટે ના “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જન ઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે રાજુલા તાલુકા ના સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરવા મા આવ્યો જેમા જિલ્લા. મહામંત્રી રવુ ભાઈ ખુમાણ, તાલુકા ભાજપ પ્રમુખ હરસૂર ભાઈ લાખણોત્રા. મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઇ બારૈયા. ઉપ પ્રમુખ અરજણભાઇ વાઘ, તથા તાલુકા ભાજપ ની ટીમ તખુભાઈ ધાખડા, પ્રતાપભાઈ બેપારીયા, મનુભાઈ ધાખડા, ગુણવંતભાઈ, ભરતભાઈ ગુજરીયા, મળીને તાલુકા ભાજપ ની ટીમ હાજર રહ્યા હતા.

રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200914-WA0073-2.jpg IMG-20200914-WA0071-1.jpg IMG-20200914-WA0072-0.jpg

Right Click Disabled!