રાજુલા નગરપાલિકા યુવા પ્રમુખ દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત

રાજુલા નગરપાલિકા યુવા પ્રમુખ દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત
Spread the love

રાજુલા શહેરને લગતા વિવિધ વિસ્તાર જેવા કે છતડીયા રોડ. ભેરાઈ રોડ. વાવેરા રોડ. તેમજ ખાખબાઈ રોડ આપની હસ્તકના હોય તે રોડ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે અને રાહદારીઓને વાહન હકારવું અને ચાલવું પણ મુશ્કેલ બને તેવા રોડ થઈ ગયેલ છે. બીમાર માણસોને બહારગામ લઈ જવાના થતા હોય જે ખરાબ રોડને હિસાબે સમયસર દર્દીઓ પહોંચી શકતા નથી તેથી હકીકતને ધ્યાનમાં લઈ રોડ વહેલી તકે રીપેર કરવા નમ્ર વિનંતી…

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200904-WA0016-1.jpg IMG-20200904-WA0017-0.jpg

Right Click Disabled!