રાજુલા વિજપડી રોડ બન્યો અકસ્માત માટે નંબર વન : ઘાણા નંદી પાસે કન્ટેનર પલટી ગયુ

- રાજુલા ઘાણા નંદી પાસે કન્ટેનર પલટી ખાઈ ગયુ ડાયવરવ કનડેકટર નો આબાદ બચાવ થયો
- રાજુલા ઘાણા નંદી પાસે કન્ટેનર સાઈમા ઉતરી જતાં ટ્રાફિક જામ થયુ હતું
રાજુલા વિજપડી રોડ ઉપર કાઈમી માટે નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે અકસ્માતનુ મુખ્ય કારણ રોડ ઉપર વુક્ષો વધી રહ્યા છે રોડ ઉપર મોટા ખાડા પડી ગયા રોડની બંને સાઈડોનુ પુરાણ કરવામાં નથી આવ્યુ ત્યાં વરસાદમા ખાડામાં પાણી ભરાઈ ગયું હોય છે ત્યારે અજાણ્યા વાહનચાલકો નથી ખબર કે રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે અને અકસ્માત થયા છે. પત્રકાર વિક્રમ સાંખટ દ્વારા દ્વારા અને વખત રજૂઆતો કરી હતી રોડ વિશે પણ તંત્ર ઘોર નિદ્રામા છે.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)
