રાજુલા સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણૂક ભરતભાઈ શિયાળની નિમણૂક

રાજુલા સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણૂક ભરતભાઈ શિયાળની નિમણૂક
Spread the love

રાજુલા બાર ના અેડવોકેટ ભરતભાઈ શિયાળ ની ગુજરાત સરકાર દ્વારા રાજુલા સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણૂક થતાં વકિલ મંડળ હષૅની લાગણી અનુભવે છે. રાજુલા તાલુકામા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો કોળી સમાજ નુ ગૌરવ એવા ભરતભાઈ શિયાળ આ નિમણૂંકને રાજુલા બારના પ્રમુખ શ્રી કનુભાઈ કામળિયા તથા વિજયભાઈ વરૂ તથા જયરાજભાઈ ખુમાણ તથા નિમૅલભાઈ તથા રોહિતભાઈ બારૈયા તથા વી. એ. વાળા તથા પૂવૅ એપીપી રાજુભાઈ જોષી તથા ઠાકરભાઈ તથા હેમુભાઈ રાઠોડ તથા આર ડી જોખીયા તથા ખાગડભાઈ વિગેરે વકિલશ્રીઓએ આવકારેલ છે.

કોળી સમાજ અગ્રણી બાલાભાઈ સાખટ કોળી સમાજ અગ્રણી વિક્રમભાઈ સાખટ રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા રાજુલા તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ એડવોકેટ મધુભાઈ સાખટ કોળી સેના પ્રમુખ મધુભાઈ સાખટ રાકેશભાઈ શિયાળ ભીખાભાઈ બાંભણિયા દ્વારા ખુબ ખુબ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200709-WA0046.jpg

Right Click Disabled!