રાજ્યના વ્યાયામ અને કલાસંઘનાં નેજા હેઠળ માંડવી પ્રાંત અધિકારીને આપેલું આવેદનપત્ર

રાજ્યના વ્યાયામ અને કલાસંઘનાં નેજા હેઠળ માંડવી પ્રાંત અધિકારીને આપેલું આવેદનપત્ર
Spread the love

રાજ્યનાં વ્યાયામ અને કલા સંઘના નેજા હેઠળ સુરત જિલ્લાના માંડવીનાં પ્રાંત અધિકારીને,બેરોજગાર થયેલ શિક્ષિત યુવાનોએ એક આવેદનપત્ર આપી, જણાવ્યું છે કે શારીરિક અને કલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવતી નથી. તે ભરતી કરવા માંગ કરી છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર મહેકમનું બહાનું બતાવી, સરકાર દશ વર્ષથી નિરાકરણ લાવતી નથી. જેને પગલે આ શિક્ષકો ડીગ્રી હોવા છતાં બેકાર ફરી રહ્યા છે. સરકાર આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગ કરી છે. આવેદનપત્ર આપતી વખતે ખૂબ મોટી સંખ્યામાં આ ડીગ્રી ધરાવતાં શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1599226645031.jpg

Right Click Disabled!