રાજ્યમાં કોન્સ્ટેબલ સહિત 7610 જગ્યા પર ભરતી કરાશે

રાજ્યમાં કોન્સ્ટેબલ સહિત 7610 જગ્યા પર ભરતી કરાશે
Spread the love
  • અમદાવાદપોલીસના ભરતી બજેટમાં કાપ મુકાતા 2900 જગ્યા ઘટાડાઈ

રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં ભરતી હાથ ધરાશે. ગુનાઓ અટકાવવાની કામગીરી, વીવીઆઇપી બંદોબસ્ત માટે તમામ પોલીસ કમિશનરેટ, જિલ્લા યુનિટ અને રેલવે પોલીસ હસ્તકની તેમજ ડોગ સ્ક્વોડની જગ્યાઓ વધારવા ડીજીપીએ કરેલી દરખાસ્ત મુજબ બજેટમાં કુલ 10,506 જગ્યા મંજૂર કરાઈ હતી અને તે માટે 115.10 કરોડની જોગવાઇ હતી, પણ કોરોનાને કારણે ભરતીના બજેટમાં 100 કરોડનો કાપ મુકાતા 15.10 કરોડની જોગવાઈ મુજબ 7,610 જગ્યા ભરવાની મંજૂરી અપાઈ છે.

ટૂંક સમયમાં ભરતી કરાશે, ઇન્ટેલિજન્સમાં 127 પોસ્ટ પર ભરતી કરાશે પોસ્ટ જગ્યા પોલીસ મહાનિરીક્ષક 1 પોલીસ અધિક્ષક 3 બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક 14 હથિયારી નાયબ પોલીસ અધિક્ષક 4 નાયબ પોલીસ અધિક્ષક(એમટી) બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 1 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 383 હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 107 હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 52 મહિલા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર(એમટી) 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)

30 બિનહથિયારી એએસઆઈ 325 બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ 952 બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2130 હથિયારી એએસઆઈ 213 હથિયારી હેડ કોન્સ્ટેબલ 473 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 1795 સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર 10 ઇન્ટેલિજન્સ ઓફિસર 42 આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર 75 રેડિયો ઓપરેટર રેડિયો ટેક્નિશિયન 12 કચેરી અધિક્ષક 2 અંગત મદદનીશ 4 મુખ્ય કારકૂન 6 સિનિયર ક્લાર્ક 20 જુનિયર ક્લાર્ક 23 વાયરલેસ મેસેન્જર 3 મહિલા એએસઆઈ 4 મહિલા હેડ કોન્સ્ટેબલ 14 મહિલા પોલીસ કોન્સ્ટેબલ 10 મેડિકલ ઓફિસર 1 ડોગ હેન્ડલર 89 સફાઇ કામદાર 49 કેનાલ બોય 14 પટાવાળા 16 ફોલોવર્સ 19 ડ્રાઇવર 600….

orig_bhart_1600133529.jpg

Right Click Disabled!