રાજ્યમાં વાવેતરમાં વધારો : કૃષિ પ્રધાન

રાજ્યમાં વાવેતરમાં વધારો : કૃષિ પ્રધાન
Spread the love

રાજ્યના કૃષિ પ્રધાન આરસી ફળદુએ ગુજરાત રાજ્યમાં થયેલા વાવેતર અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, ચાલુ વર્ષે ખરીદ સિઝન દરમ્યાન રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં ડાગર, બાજરી અને જુવારનું 3 લાખ 60 હજાર હેકટરમાં વાવેતર થયુ છે. આ વર્ષે 23 લાખ 65 હજાર વિસ્તારમાં વાવણી થઈ છે.
રાજ્યમાં પાકનું વાવેતર

ઘઉં
ગત વર્ષ(હેકટર) ચાલુ વર્ષ (હેકટર)
૧,૧૫,૯૦ ૧,૪૭,૯૭૧

તેલિબિયાં
ગત વર્ષ(હેકટર) ચાલુ વર્ષ (હેકટર)
૧૨,૭૧,૫૭૭ ૧૯,૯૮,૧૧૫

કપાસ, તમાકુ, શાકભાજી
ગત વર્ષ(હેકટર) ચાલુ વર્ષ (હેકટર)
૨૨,૬૩,૦૦૦ ૨૩,૬૫,૦૦૦

મગફળી
ગત વર્ષ(હેકટર) ચાલુ વર્ષ (હેકટર)
૧૧.૮૫ લાખ ૧૮ લાખ

રાજ્યમાં ગત વર્ષે કપાસનું 18 લાખ હેકટરમાં વાવેતર થયુ હતુ. આ વર્ષે 18 લાખ 25 હજાર વાવેતર થયું છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, કપાસનું વાવેતર ઓછું થયુ છે. ગત વર્ષે ગુલાબી ઈયલના કારણે ખેડુતો હવે મગફળી તરફ આગળ વધ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 57 ટકા જેટલું વાવેતર થયુ છે. અત્યાર સુધીમાં 57 ટકા જેટલું વાવેતર થયુ

vD9AZIAZ.jpg

Right Click Disabled!