રાપર તાલુકાના કુડા જામપર પાસે અકસ્માતમાં મોત

રાપર તાલુકાના કુડા જામપર પાસે અકસ્માતમાં મોત
Spread the love
  • કાર એક ઇલેક્ટ્રિક થાંભલા જોડે ટકરાઈ
  • પૂરપાટ જઇ રહેલી કાર પલ્ટી મારી ગઈ
  • ઇલેક્ટ્રિક થાંભલો પણ અકસ્માતમાં થયો ધરાસાઈ
  • કારમાં સવાર 1 વ્યક્તિનું મોત જયારે 2 ને ઇજા પહોંચી
  • રાપર તાલુકાના કુડા જામપર પાસે અકસ્માતમાં 1નું મોત
  • નજરે જોનારા વ્યક્તિઓના કહેવા મુજબ કારનો કોઈ બીજી કાર પીછો કરી રહી હતી

રીપોર્ટ : કૌશિક રોશીયા

IMG-20200801-WA0025.jpg

Right Click Disabled!