રોટરી ક્લબ ઓફ રાજપીપલાનો 12મો અને રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો 5મો પદગ્રહણ સમારોહ

રોટરી ક્લબ ઓફ રાજપીપલાનો 12મો અને રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો 5મો પદગ્રહણ સમારોહ
Spread the love
  • રોટરી પ્રેસિડેન્ટ તરીકે તૃષાલ પટેલે શપથ લીધા

રોટરી ક્લબ ઓફ રાજપીપલા નર્મદા ડેમ નો 12 મો અને રોટરેક્ટ ક્લબ ઓફ રાજપીપળાનો 5 મો પદ ગ્રહણ સમારોહ યોજાયોહતો .જેમા રોટરી પ્રેસિડેન્ટ તરીકે તૃષાલ પટેલે શપથ લીધા હતા . ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રો. પ્રશાંત જાની હાજર રહ્યા હતા. અને રોટરેક્ટ પ્રેસિડેન્ટ તરીકે રો. દર્શિત પંચોલી એ શપથ લીધી જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે એ. ડીઆરઆર. કુણાલ જોશી જોડાયા હતા. રાજપીપલા તથા આજુબાજુના વિસ્તારમાં સેવાકીય કાર્યો કરવા માટે કટિબદ્ધતા જણાવીહતી . રોટરી ક્લબ ઓફ રાજપીપળા દ્વારા દર વર્ષે મેડીકલ કેમ્પ, નોટબુક વિતરણ , રેઇનકોટ વિતરણ, જરૂરિયાત મંદોને કપડા વગેરે જેવા સેવાકીય કાર્યો કરવામાં આવતા હોવાનુ જણાવ્યા હતા.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200709-WA0048.jpg

Right Click Disabled!