લાંચમાં ઝડપાયેલા પીએસઆઇને જેલમાં મોકલી દેવાયો

લાંચમાં ઝડપાયેલા પીએસઆઇને જેલમાં મોકલી દેવાયો
Spread the love

દવાના વેપારી અને એક બુટલેગર વચ્ચેના ઝઘડામાં વેપારી સામે થયેલી એટ્રોસિટિની અરજીના નિકાલ માટે પીએસઆઇએ ૫૦ હજારની લાંચ માંગી હતી રકઝકના અંતે ૧૦ હજાર આપવા તેવું નક્કી થયું હતું જો કે વેપારીએ લાંચની રકમ આપવી નહી હોવાથી એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તેના આધારે ગોઠવેલા લાંચના છટકામાં ડભોઇયા પોલીસચોકીમાં પીએસઆઇ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. એસીબીએ માંજલપુર વિસ્તારમાં આવેલા પીએસઆઇના ઘરમાં સર્ચ કરતા લેપટોપ પલંગ સહિત ૬૦ હજારની મળી હતી ફ્લેટમાં તેઓ એકલા જ રહેતા હતા તેમ જાણવા મળ્યું હતું. પીએસઆઇનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

content_image_ddc61cf1-712a-4892-8103-1b3721afb84c.jpg

Right Click Disabled!