લાખોટા તળાવ પાસે સોમવાર સાંજે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ વર્તાયો

લાખોટા તળાવ પાસે સોમવાર સાંજે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ વર્તાયો
Spread the love

આ બેદરકારી ઘાતક નીવડી શકે છે

શહેરના લાખોટા તળાવ પાસે સોમવારે સાંજે શહેરીજનો કોરોનાની ઘાતક અસરોને ભૂલીને ઉમટી પડયા હતા, આ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય ન હતું. એટલું જ નહીં નગરજનોએ માસ્ક પણ ન પહેર્યા હોવાનું જણાયું હતું. કોરોના વધતા જતા કેસોમાં આવી બેદરકારી ઘાતક નિવડી શકે છે.

– રોહિત મેરાણી (જામનગર)

20200804_140912.jpg

Right Click Disabled!