લોકડાઉનની શરૂઆતથી કોરપોરેટર નિલેષભાઇ કુંભાણીનો સુરતમા સેવાયજ્ઞ

લોકડાઉનની શરૂઆતથી કોરપોરેટર નિલેષભાઇ કુંભાણીનો સુરતમા સેવાયજ્ઞ
Spread the love
  • સુરત મહાનગર પાલિકા કોરપોરેટર અને અગ્રણી ઉધયોગપતિ નિલેષભાઇ કુંભાણી દ્વારા ગરીબ પરિવાર ને દરરોજ સવારે ચા નાસ્તો અને બપોરે અને રાત્રે ભોજન ની વ્યવસ્થા કરાય છે

દેશ સહીત રાજયમા કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં થંભી ગયો ત્યારે લોક ડાઉન ના કારણે ધંધા રોજગાર બંધ છે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આવા કપરાં સમયમાં દરરોજનુ લય રોજ ખાતા એવા પરિવાર ની સ્થિતિ અતિ દયાજનક બની છે ભોજન માટે ગરીબ પરિવાર અને મધ્યમવર્ગીય માણસોના લાચાર બન્યા છે ત્યારે સુરત શહેર મા કોયપણ જાત ના ભેદ ભાવ વિનાં સુરત મહાનગર પાલિકા કોરપોરેટર અને અમરેલી જીલ્લાના રાજુલાના વતની અને હાલ સુરત અગ્રણી ઉધયોગપતિ નિલેષભાઇ કુંભાણી દ્વારા લોક ડાઉની જાહેરાત બાદ પોતાના સરદાર ફાર્મ અવિરત સેવાયજ્ઞ ચાલુ કરાયો છે ગરીબ પરિવાર અને ફુટપાથ ઉપર જીવન ગુજારતા લોકોને સવારે ચા નાસ્તો અને બપોરે અને રાત્રે ભોજનની વ્યવસ્થા કરાય છે શ્રી કુંભાણી એ જણાવ્યું કે હાલ સમયમા માણસ, માણસને મદદરૂપ થવાનો સમય છે અમારી ટીમના જગદીશભાઇ આસોદરીયા દ્વારા ગરીબ લોકોને ધરે ધરે જય ભોજનની વ્યવસ્થા કરાય છે અને જયાં સુધી લોક ડાઉન રહેશે ત્યાં સુધી નિલેષભાઇ કુંભાણી દ્વારા ભોજનનો સેવાયજ્ઞ ચાલુ રહેશે.

રિપોર્ટ : આદીલખાન પઠાણ (બાબરા)

IMG-20200516-WA0021.jpg

Right Click Disabled!