લોકડાઉન દરમિયાન ટિકટોકમાં મજાક ઉડાવતા વીડિયોથી દિવ્યાંગોમાં રોષ

લોકડાઉન દરમિયાન ટિકટોકમાં મજાક ઉડાવતા વીડિયોથી દિવ્યાંગોમાં રોષ
Spread the love

હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ટિક ટોકમાં સામાન્ય અને સાજા લોકો રસ્તામાં ખુલ્લેઆમ ફરીને પોલીસ આવવાનું સાયલેન્સ વાગે તો તે દિવ્યાંગ હોવાનું ઢોંગ કરી લોકોને મનોરંજન પૂરું પાડવાની સાથે દીવ્યાંગો ની મજાક ઉડાવતા વિડિયો વાયરલ થયા છે ત્યારે આવા વિડિયો જોઈને દિવ્યાંગ વ્યક્તિઓએ દુઃખ વ્યક્ત કર્યું છે ત્યારે બનાસકાંઠા ના દિવ્યાંગ એવા કપિલ ચૌહાણ અને સાજન ઠાકોર એ જણાવ્યું હતું કે આવા લોકો અમારા દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાવી રહ્યા છે તેનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે અમે આ વીડિયોને સખત શબ્દોમાં વખોડી એ છીએ આવા વિડિયો બનાવનાર ઉપર કાર્યવાહી થવી જોઈએ.

IMG-20200413-WA0034-1.jpg IMG-20200413-WA0037-0.jpg

Right Click Disabled!