વડપુરાથી શેઢાવી રસ્તા પર આવેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

વડપુરાથી શેઢાવી રસ્તા પર આવેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ
Spread the love
  • મહેસાણા જિલ્લાના શેઢાવી રોડ પર આવેલ “રેલ્વે ઓવર બ્રિજ”નું લોકાર્પણ કરવામાં આવ્યું

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડપુરા થી મહેસાણા તાલુકાના નવી શેઢાવી-જુની શેઢાવી રસ્તા પર આવેલ રેલ્વે ઓવર બ્રિજ નું રવિવારે સવારે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ નાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના રેલ્વે વિભાગ હેઠળના ડીએફસીસી તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત સહયોગથી નિર્મિત “રેલ્વે ઓવરબ્રીજ”નું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શ્રી જુગલ લોખંડવાલા, મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, કડીના ધારાસભ્ય શ્રી કરશનભાઇ સોલંકી, વિનોદભાઈ પટેલ તથા આજુબાજુના ગામડાઓનાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં.

FB_IMG_1598794479151.jpg

Right Click Disabled!