વડાલીના રામપુર (વાસણા) ખાતે પશુ વંધ્યત્વ નિવારણ કાર્યક્રમ FIP કેમ્પ

કેમ્પમાં ગામના પશુપાલકો ના પશુઓ ની તપાસ કરવામાં આવી હતી અને વધુ સમય થી ગાય.ભેસ ગાભણ ના બનતા હોય તેવા પશુઓ ની તપાસ અને પશુ કઈ રીતે વિકાસ થાય અને કઈ સાવચેતી રાખવી તેના વિશે કેમ્પમા ફરજ પર ના ડોક્ટરશ્રી એ.આર.મન્સુરી અને ડોક્ટરશ્રી વિષ્ણુભાઈ દ્વારા પશુપાલકો ને કેમ્પની અંદર માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)
