વડાલી તાલુકાના નવારામપુરા કંપા ખાતે ગ્રામજનો દ્વારા વુક્ષારોપણ

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નવા રામપુરા કંપા ખાતે ગ્રામજનો અને કંપાના અગ્રણીઓ દ્વારા વુક્ષા રોપણ કાર્યક્રમ કરવામા આવ્યો વુક્ષ વાવો વરસાદ લાવો ના સૂત્ર સાથે લીમડા, સીતાફળ, આંબડા સહીતના છોડવાનુ વુક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ જે સમયે જેતપુર ગ્રામપંચાયતના સરપંચશ્રી પટેલ જયંતીભાઈ રતનસિંહ, પટેલ ઈશ્વરભાઈ વાલજીભાઈ પટેલ, જયંતીભાઈ શામજીભાઈ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)
