વડોદરામાં માસ્કના ભાવમાં છેકછાક કરનાર દવા વિક્રેતાને દંડ કરાયો…

Spread the love

વડોદરા,
લીગલ મેટ્રોલોજી વિભાગની ટીમે દવાના વિક્રેતાઓ માસ્કનું નિર્ધારિત કરતાં વધુ ભાવે વેચાણ ના કરે એની ખાતરી કરવા આજે પણ દવાની દુકાનોની ચકાસણીની કામગીરી ચાલુ રાખી હતી.
ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી નિનામાએ જણાવ્યું કે, આજે એમની ટીમે દવાની ૫ દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. આ પૈકી એક દુકાનમાં માસ્કના પેકેટ પર લખેલા ભાવમાં(પ્રાઈઝ ટેગ) છેકછાક જોવા મળી હતી.તેને અનુલક્ષીને દુકાનદારને રૂ.બે હજારનો દંડ કરવામાં આવ્યો છે.

Right Click Disabled!