વઢવાણ દૂધની ડેરી પાસે વિશ્વ પ્રેમપાર્ક સોસાયટીમાં રહેતા યુવાનના અપહરણનો મામલો

વઢવાણ દૂધની ડેરી પાસે વિશ્વ પ્રેમપાર્ક સોસાયટીમાં રહેતા યુવાનના અપહરણનો મામલો
Spread the love

સુરેન્દ્રનગર

  • વઢવાણ દૂધની ડેરી પાસે વિશ્વ પ્રેમપાર્ક સોસાયટીમાં રહેતા સોની યુવાનના અપહરણનો મામલો ….
  • અપહરણ થયેલ સોની યુવાન શૈલેષભાઈ સોની મોડી રાત્રે લીંબડી હાઇવે પર થી મળી આવ્યો …
  • અપહરણકારો સોની યુવકને લીંબડી હાઇવે પર છોડી નાશી છુટ્યા હોવાનું બહાર આવ્યું ….
  • અપહરણ થયાને બે દિવસ થયા હોવા છતાં અપહરણકારો હજુ પણ પોલીસ પકડથી બહાર રહેતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો…

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)

Right Click Disabled!