વનમંત્રી અડાજણ ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ના સ્ટોરને ખુલ્લો મૂકશે

વનમંત્રી અડાજણ ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ના સ્ટોરને ખુલ્લો મૂકશે
Spread the love

વન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આવતીકાલે તા.૩૧મી ઓગસ્ટના રોજ સવારે ૯.૦૦ વાગ્યે ગંગેશ્વર મહાદેવ રોડ, અડાજણ સ્થિત વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ છૂટક વેચાણ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવશે. ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ના MD એસ..કે ચતુર્વેદી (I.F.S.)એ જણાવ્યું હતું કે, ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ નામથી શરૂ થઈ રહેલા છૂટક વેચાણ કેન્દ્રમાં વનૌષધિયુક્ત ઉત્પાદનો, વિવિધ આયુર્વેદિક ઉત્પાદનો ઉપલબ્ધ થશે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)

350132-ganpati-1.jpg

Right Click Disabled!