વલસાડમાં કોરોના વાયરસના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રી બંધ કરાયા

Spread the love

વલસાડ,
કેન્દ્રય સરકારે કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે જારી કરેલા માર્ગદર્શિકાના આધારે રાજ્યડના આરોગ્યન અને પરિવાર કલ્યારણ વિભાગે કોરોના વાયરસથી લોકોના જીવનધોરણ અને સુરક્ષાની સંબંધિત અસરના નિયંત્રણ માટે આગમચેતીના પગલાં લેવા માટે માર્ગદર્શન સૂચનાઓ આપી છે. તે મુજબ ગુજરાત મકાન અને અન્યન બાંધકામ શ્રમયોગી કલ્યા ણ બોર્ડ અમદાવાદ દ્વારા સંચાલિત રાજયના ૧૨ જિલ્લાઓમાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કડીયાનાકા પર ૧૧૯ ભોજન વિતરણ કેન્દ્રો્ પર ભોજન માટે શ્રમિકોની મોટી સંખ્યા્ એકત્રિત થાય છે. જેથી શ્રમિકો અને સંસ્થા ના કર્મચારીઓને કોરોના વાયરસ સામે સુરક્ષા પુરી પાડવા તથા સાવચેતીના પગલાંરૂપે તા. ૩૧/૦૩/૨૦૨૦ સુધી શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રોા બંધ કરવામાં આવ્યામ છે. એમ સભ્યા સચિવશ્રી ગુજરાત મકાન અને અન્યા બાંધકામ શ્રમયોગી કલ્યાશણ બોર્ડ દ્વારા જણાવાયું છે.

Right Click Disabled!