વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તાઆરોમાં પોઝીટીવ કેસો નોંધાતા એપીસેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા

Spread the love

વલસાડ
વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તાજરોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાોને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રે ટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વ્યે મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્તાબરમાં એ.પી.સેન્ટતર અને કન્ટેઆઇનમેન્ટ ઝોન નક્કી કરી તાત્કાેલિક અસરથી તા.૨૧/૦૭/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યોર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો્ છે.

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તા૨રના નૂતનનગર, સેલવાસ રોડ ઉપર આવેલા ફલેટ નં.-૧૦૫, આમ્રપાલી બિલ્ડિંિગને એપી સેન્ટાર તેમજ આમ્રપાલી બિલ્ડિં ગના પ્રથમ માળના તમામ હદ વિસ્તા્રને કન્ટેપઇનમેન્ટા ઝોન તરીકે જાહેર કરાયા છે. જ્યાપરે કચીગામ રોડ, જલારામ સોસાયટીના ફલેટ ૨૦૨, આશીયાના કોમ્લેેપ ક્ષને એપી સેન્ટરર તેમજ જલારામ સોસાયટીના આશીયાના કોમ્લેંગ ક્ષના બીજા માળના તમામ હદ વિસ્તાસરને કન્ટેતઇનમેન્ટ્ ઝોન તરીકે જાહેર કરાયા છે. આ બન્ને વિસ્તા રોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્યાક ચીજ વસ્તુીઓ ચીફ ઓફિસર, નગરપાલિકા, વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.

વાપી તાલુકાના ચણોદ ગામે આવેલા ફલેટ નં. જીએસ-૧, શ્રીનાથજી પાર્ક સી-૩ને એપી સેન્ટનર તેમજ શ્રીનાથજી પાર્ક સી-૩ના ગ્રાઉન્ડલ ફલોર ઉપર આવેલા ત્રણ ફલેટોના તમામ હદ વિસ્તાીરને કન્ટેેઇનમેન્ટન ઝોન તરીકે જાહેર કરાયા છે. અહીંના રહેવાસીઓને આવશ્યનક ચીજ વસ્તુડઓ ગ્રામ પંચાયત, ચણોદ દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
વલસાડ તાલુકાના પારનેરા ગામે વાવ ફળીયામાં આવેલી છોટુભાઇની ચાલને એપીસેન્ટદર તેમજ છોટુભાઇની ચાલના તમામ હદ વિસ્તારરને કન્ટેળઇનમેન્ટછ ઝોન તરીકે જાહેર કરી આ વિસ્તાજરને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અહીંના રહેવાસીઓને આવશ્ય ક ચીજ વસ્તુરઓ ગ્રામ પંચાયત, પારનેરા દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.

જ્યાવરે આરોગ્ય અને પરિવાર કલ્યાનણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર અગાઉ આવેલા પોઝીટીવ કેસ સંદર્ભે નીચે મુજબના બે વિસ્તાીરોને માઇક્રો કન્ટેયઇનમેન્ટા એરીયા તરીકે જાહેર કરાયા છે.  જે અનુસાર વાપી નગરપાલિકા વિસ્તાનરમાં આવેલા જુના વલસાડ રોડ ખાતે આવેલા સ્ટછરલિંગ ટાવર, બી-વીંગને એપી સેન્ટુર તેમજ સ્ટ્રલિંગ ટાવર બી-વીંગના બીજા માળના તમામ હદ વિસ્તાટરને કન્ટેીઇનમેન્ટ ઝોન તરીકે જાહેર આ વિસ્તાવરને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર તા.૧૦/૭/૨૦૨૦ સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્યેક ચીજ વસ્તુઅઓ ચીફ ઓફિસર, નગરપાલિકા, વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.

વાપી તાલુકાના ચણોદ ગામે આવેલા શ્રીનાથજી પાર્ક સી-૨ને એપી સેન્ટાર તેમજ શ્રીનાથજી પાર્ક સી-૨ના ચોથા માળના બધા ફલેટોના તમામ હદ વિસ્તાીરને કન્ટેસઇનમેન્ટન ઝોન તરીકે જાહેર આ વિસ્તાકરને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર તા.૧૧/૭/૨૦૨૦ સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્યમક ચીજ વસ્તુાઓ ચીફ ઓફિસર, નગરપાલિકા, વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્યથ સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાીફ તથા ઇમરજન્સીય સેવા સાથે સંકળાયેલા વ્યસક્તિઅ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુા કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્ય‍ક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુક કરવામાં આવ્યાા છે તેઓ તથા સ્મહશાનયાત્રાને લાગુ પડશે નહીં.  આ હુકમનો ભંગ કરના વ્યાક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટતર મેનેજમેન્ટધ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

Right Click Disabled!