વલસાડ જિલ્લામાં નવા આઠ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં કુલ કેસોની સંખ્યા્ ૮૮ થઇ

Spread the love

વલસાડ
વલસાડ જિલ્લા આરોગ્યન વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.૨૫/૬/૨૦૨૦ ના રોજ કોવિડ-૧૯ના નવા આઠ કેસો નોંધાતા આજદિન સુધીમાં નોંધાયેલા જિલ્લાના કુલ કેસોની સંખ્યા્ ૮૮ થઇ છે. જ્યા૨રે જિલ્લા બહારના ૨૩ કેસો નોંધાયેલા છે. હાલમાં વલસાડ જિલ્લાના ૩૫ અને જિલ્લા બહારના ૯ પોઝીટીવ કેસ એક્ટિ વ છે. જિલ્લામાં આજદિન સુધી ૫૦૫૫ સેમ્પાલ લેવાયા છે, જે પૈકી ૪૯૬૭ સેમ્પનલ નેગેટીવ અને ૮૮ સેમ્પેલ પોઝીટીવ આવ્યા‍ છે. આજે નોંધાયેલા નવા આઠ કોવિડ-૧૯ પોઝીટીવ કેસોમાં વલસાડ-પારડી નાના પારસીવાડના ૪૬ વર્ષીય પુરષ, સહયોગનગર હાલર રોડના ૪૬ વર્ષીય પુરુષ, વલસાડ તાલુકાના નનકવાડાની ૩૯ વર્ષીયસ્ત્રી, કલવાડાનો ૩૨ વર્ષીય પુરુષ, પારડી તાલુકાના બગવાડાની ૨૬ વર્ષીયસ્ત્રી, વાપી ટાઉન-કુંભારવાડના ૩૭ વર્ષીય પુરુષ તેમજ શાકભાજી માર્કેટના ૪૪ વર્ષીય પુરુષ અને ઉમરગામ તાલુકાના ભિલાડના ૫૧ વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.

આજની તારીખે જિલ્લામાં ૧૫૫૧ વ્ય્ક્તિરઓ હોમ કોરોન્ટાઇન, ૧૨૨ સરકારી ફેસીલીટીમાં અને ૨૯ પ્રાઇવેટ ફેસીલીટીમાં મળી કુલ ૧૭૦૨ વ્યાક્તિરઓ કોરોન્ટાિઇન કરવામાં આવ્યાવ છે. કમાન્ડર કંટ્રોલરૂમ ખાતે ૩૫૪૪, ૧૦૪ ઉપર ૧૨૦ અને ૧૦૮ ઉપર ૫૨૯ કોલ મળ્યાત હોવાનું વલસાડ જિલ્લા આરોગ્યઓ અધિકારી દ્વારા જણાવાયું છે.

Right Click Disabled!