વલસાડ જિલ્લા સુગર ફેક્ટરી હાઈવે પાસે અકસ્માત સર્જાયો

વલસાડ જિલ્લા સુગર ફેક્ટરી હાઈવે પાસે અકસ્માત સર્જાયો
Spread the love

વલસાડ જિલ્લા ના સુગર ફેક્ટરી ના હાઇવે પાસે એક ટ્રક અને બીક ના વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇક પર એકજ પરિવાર ના 5 સભ્યો સવાર હતા.બાઇક અને ટ્રક વચ્ચે ટકાર થતા અકસ્માત થિયો.અકસ્માત મા બાઇક પર સવાર 4 લોકો ની મોત થયું. એમા પતિ પત્ની અને 2 બાળકી હતી. 1 બાળકી ની ચમત્કારી રૂપ થી બચાવ થયું. ઘટના ની જાણ મળતા જિલ્લા ના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા અને ડેપ્યુટી મનોજસિંહ ચાવડા , વલસાડ રૂલર પીએસઆઇ ગોહિલ અને વલસાડ જિલ્લા ટ્રાફિક પીએસઆઇ પરમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા મૃતકો ને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ઇજા થયું બાળકી ને 108 થી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અને પોલીસે અગરની કાર્યવાહી મા લાગી છે.

IMG_20200904_211230.jpg

Right Click Disabled!