વિજયનગર પોલીસે વાહન ચેકીંગમા ટ્રકમાથી 57804નો દારૂ પકડ્યો

વિજયનગર પોલીસે વાહન ચેકીંગમા ટ્રકમાથી 57804નો દારૂ પકડ્યો
Spread the love

સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય માંડલિક સાહેબની સુચનાથી અને ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.અેમ.ચૌહાણ તથા ખેડબ્રહ્મા વિભાગના સકૅલ પોલીસ ઇન્સ ના માગૅદશૅન હેઠળ તેઓએ આપેલ અસરકારક પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ ની સુચના રૂપે વિજયનગર પી.અેસ.આઇ. અેમ.બી.કોટવાલ, અ.હે.કો. મુકેશભાઇ અમરાજી, અ.હે.કો. ગજેન્દ્રકુમાર કચરાભાઇ, અનામૅ લોકરક્ષક વિજયભાઇ રામજીભાઇ, અ.લો.ર. યોગેન્દ્રકુમાર રત્નાજી, આ.પો.કો. અજૅુનભાઇ બાબુભાઇ, આ.પો.કો. જગદીશભાઇ બાબુભાઇ તમામ સ્ટાફ સાથે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાણી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમા હતા.

દરમ્યાન રાજસ્થાન તરફથી ટાટા કંપનીનો ટ્રક નંબર જી.જે.૧-વી-૫૬૪૧ નો આવતા તેને ચેક કરતા ટ્રકમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ/બીયર પેટીઓ નંગ-૧૪ કિ.રૂ. ૫૭,૮૦૪ નો મુદ્દામાલ તથા ટાટા કંપનીનો ટ્રક કિ.રૂ. ૧,૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ. નો મળી કુલ કિ.રૂ. ૨,૦૮,૩૦૪ નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક આરોપી અમરાભાઇ પુંજાભાઇ મીણા રહે.પરસાદ તા.ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન પકડાઈ જઇ ગુન્હો કરેલ આ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામા આવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200715-WA0227-1.jpg IMG-20200715-WA0226-0.jpg

Right Click Disabled!