વિર મેઘમાયા સ્મારક સંકુલનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-ખાતમૂર્હૂત યોજાશે

વિર મેઘમાયા સ્મારક સંકુલનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-ખાતમૂર્હૂત યોજાશે
Spread the love

પાટણ
સદીઓ અગાઉ લોકકલ્યાણ માટે બલિદાન આપનાર વિર મેઘમાયાના સ્મારક સંકુલનો આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-ખાતમૂર્હૂત કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીશ્રી દ્વારા પાટણના સહસ્ત્રલિંગ તળાવ પાસે આવેલા વિર મેઘમાયા મંદિર પ્રાંગણમાં રૂ.11 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્મારક સંકુલના બીજા તબક્કાના ખાતમૂર્હૂતમાં વિર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન અને સાંસદશ્રી ડૉ.કિરીટભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે. આ પવિત્ર યાત્રાધામ ખાતે સ્મારકના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ.03 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

Right Click Disabled!