‘વિસંગતતા.. ‘એક… વરવી વાસ્તવિકતા

‘વિસંગતતા.. ‘એક… વરવી વાસ્તવિકતા
Spread the love

વિસંગતતા

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ફરજોની બાંધછોડ, ને સચવાય લાગણીઓ,
દુનિયાઈ સમતલમાં , અટવાય જિંદગીઓ.

કોણ…? કોનું…? ને , કેમ…? શા માટે…?
બધું ઔપચારિક ને અનૌપચારિક માનવીઓ.

ભૂલ્યો…ભગવાન, આ સૃષ્ટિ સજઁતા..,
આપી બુદ્ધિ ને, હવે પછતાયો વ્હાલીડો !

જીવન અને મરણ એ તો ક઼મ મૃત્યુ લોકનો,
પાડે એ ચીલો ને, ચાલતા જાય આ પામરો.

પંકજ ખિલે ને ખિલી જાણે કાદવ માં પણ,
વાર છે..ઘણી દોસ્તો, પ઼તિક્ષા છે સમય ની !!
***************************************

▶(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’

IMG-20200731-WA0035-1.jpg IMG_20200802_225025-0.jpg

Right Click Disabled!