વેપારીઓના 1 સપ્ટેમ્બરે થશે એન્ટીજન ટેસ્ટ

Spread the love

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા સીડસ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવતા ગ્રેઇન માર્કેટ વેપારીઓની કોરોનાના એન્ટીજન ટેસ્ટનું આયોજન તા.૧ સપ્ટેમ્બરના સવારે ૧૦ કલાકે એમ ભરત કુમાર એન્ડ કંપની ખાંડ બજાર ગ્રેઇન માર્કેટ અને કસ્ટમ હાઉસ, ત્રણ દરવાજા પાસે કરવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ જીતુલાલે જણાવ્યું હતું.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!