વોચમેનને જાહેરમાં ફટકારી તસ્કરોએ ૪૦૦ રૂ. અને મોબાઈલની લૂંટ ચલાવી

વોચમેનને જાહેરમાં ફટકારી તસ્કરોએ ૪૦૦ રૂ. અને મોબાઈલની લૂંટ ચલાવી
Spread the love

સુરત,
સચિન હોજીવાલાના વોચમેનને જાહેરમાં ફટકારી ૪૦૦ રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી હતી. શુક્રવારની રાત્રે બનેલી ઘટના બાદ વૃધ્ધ મનુભાઈ પરમાર (ઉ.વ. ૬૦ રહે સચિન હોજીવાળા ગેટ ન. ૧) આખી રાત રોડ બાજુએ ઠંડીમાં કણસતા રહ્યાં હતાં. સવારે કામદાર મિત્રોને મળી આવેલા મનુભાઈને સુરત સિવિલ હોÂસ્પટલ સારવાર અર્થે ખસેડાયા હતાં.

પગમાં ફેક્ચર કરી લૂંટ ચલાવનાર હિન્દી ભાષી લૂંટારુઓ હોવાનું મનુભાઈએ જણાવતાં કÌšં કે, સુરત આવાસ યોજનાના ઘરના કામ માટે આવ્યો હતો ઘરે જતા મોડું થઈ ગયું હતું.શુક્રવારની રાત્રે અંધારાનો લાભ લઇ ઘર નજીક જ મનુભાઈ પર હુમલો થયો હતો. લૂંટારુઓ રોકડ રૂપિયા ૪૦૦ અને મોબાઈલની લૂંટ ચલાવી ભાગી ગયા હતાં.મનુભાઈનું પરિવાર આખી રાત તેમને શોધતુ રÌšં હતું.મનુભાઈ સાવરકુંડલાના વતની અને ત્રણ સંતાન અને પત્ની પૌત્ર સાથે રહે છે.

Right Click Disabled!