વ્યારાની સિવિલ હોસ્પિટલમાં પલંગ ઘટી પડ્યા, દર્દીઓને જમીન પર સારવાર

વ્યારાની સિવિલ હોસ્પિટલમાં પલંગ ઘટી પડ્યા, દર્દીઓને જમીન પર સારવાર
Spread the love

જિલ્લાનું મુખ્યમથક એવા વ્યારા ખાતે સિવિલ હોસ્પિટલ આવેલી છે.આ હોસ્પિટલ ખાતે સર્જન વીકમાં માત્ર બે જ દિવસ આવે છે.પરિણામે સર્જિકલ સહિતની ઇમરજન્સી સારવાર સમયસર મળતી નથી. આસપાસના વિસ્તારોમાંથી બે હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. કોરોના મહામારીમાં હોસ્પિટલ લાચારીમાં મુકાઈ કે દર્દીઓ જમીન પર પથારી કરી, તબીબોની અછત વચ્ચે સારવાર લેવા મજબુર બન્યા છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

CamScanner-09-08-2020-09.26.37_1.jpg

Right Click Disabled!